જાન્યુઆરી મહિનામાં પણ લંબાવાઈ શકે છે નાઈટ કર્ફ્યૂ, એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આપ્યું નિવેદન

કોરોનાના કેસ વધતા નાઈટ કર્ફ્યૂ આપવામાં આવ્યું હતું, ત્યારે જાન્યુઆરી મહિનામાં પણ નાઈટ કર્ફ્યૂ લંબાવાઈ શકે છે.

જાન્યુઆરી મહિનામાં પણ લંબાવાઈ શકે છે નાઈટ કર્ફ્યૂ, એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આપ્યું નિવેદન
| Edited By: | Updated on: Jan 18, 2021 | 2:00 PM

કોરોનાના કેસ વધતા નાઈટ કર્ફ્યૂ આપવામાં આવ્યું હતું, ત્યારે જાન્યુઆરી મહિનામાં પણ નાઈટ કર્ફ્યૂ લંબાવાઈ શકે છે. એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આ નિવેદન આપ્યું છે. હાઈકોર્ટનું કહેવું છે કે નાઈટ કર્ફ્યૂથી કેસ ઓછા થયા છે, તેથી નાઈટ કર્ફ્યૂ હાલમાં જરૂરી છે.

 

 

આ પણ વાંચો: રાજકોટ AIIMSના વધુ 5 પ્લાનને લીલી ઝંડી, રૂડાએ 19માંથી 9 પ્લાન પાસ કર્યા

 

Published On - 8:21 pm, Thu, 24 December 20