Navsari : અવિરત વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલી, અનેક વિસ્તારો જળબંબાકાર

|

Jul 26, 2021 | 2:50 PM

નગરપાલિકાએ 30 લાખ રૂપિયા જેવી માતબર રકમ પ્રિ-મોન્સૂનના કામની પાછળ ખર્ચી છે તેમ છતાં શહેરમાં પડેલા પહેલા જ વરસાદે પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે.

અવિરત વરસાદના પગલે નવસારી(Navsari) નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ છે. નગરપાલિકાએ 30 લાખ રૂપિયા જેવી માતબર રકમ પ્રિ-મોન્સૂનના કામની પાછળ ખર્ચી છે તેમ છતાં શહેરમાં પડેલા પહેલા જ વરસાદે(Rain) પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. પાલિકાના પ્રમુખે કહ્યું હતુ કે સત્તામાં આવ્યા બાદ અમારી પાસે એક જ મહિનો હતો જેમાં અમે ઘણી સારી કામગીરી કરવામાં સફળ ગયા છીએ. પરંતુ નજીવા વરસાદમાં પાલીકાનાં કામોની પોલ સામે આવી છે.વિપક્ષે પણ પાણી ભરાવાની સમસ્યા પર તંત્ર પર આક્ષેપો કર્યા છે.

આ પણ વાંચો : BHAKTI: આ અંગારકી ચતુર્થીએ અજમાવો વિશેષ ઉપાય અને મેળવો શ્રીગણેશના અઢળક આશીર્વાદ

આ પણ વાંચો : યુરિનના રંગ અને સ્વાસ્થ્યનું કનેક્શન: યુરિનના બદલાતા રંગ પ્રત્યે બેદરકારી પડી શકે છે ભારે, જાણો વિગત

Next Video