નવસારી: ભાજપના કાર્યકર દ્વારા કાયદાનો ભંગ, દારૂની મહેફિલ સાથે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ફોટા વાયરલ

|

Jan 16, 2021 | 3:17 PM

નવસારી શહેરના ભાજપના કાર્યકર દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. જન્મદિવસની ઉજવણીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. દારૂની મહેફિલ સાથે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરસ થયા છે. આ તસ્વીરો સામે આવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

નવસારી શહેરના ભાજપના કાર્યકર દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. જન્મદિવસની ઉજવણીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. દારૂની મહેફિલ સાથે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરસ થયા છે. આ તસ્વીરો સામે આવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:31 am, Thu, 18 June 20

Next Video