નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય લગ્નોત્સવનું આયોજન, જુઓ ફોટો

|

Nov 13, 2024 | 5:56 PM

ઊંઝા તાલુકાના કહોડા ગામે શ્રી નાનાબાર કડવા પાટીદાર સમાજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા દરેક દીકરીને કંકુ પડો, ચુંદડી તથા ઉમિયા માતાજીનો ફોટો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. નાનાબાર કડવા પાટીદાર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ કહોડા દ્વારા ભવ્ય રજત જયંતિ મહોત્સવની તારીખનું પણ એલાન પણ કરવામાં આવ્યું છે.

1 / 6
ઊંઝા તાલુકાના કહોડા ગામે  નાનાબાર કડવા પાટીદાર સમાજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, આ 24મો સમૂહ લગ્ન ઉત્સવ 2024 તારીખ 12 નવેમ્બર 2024 ને મંગળવારના રોજ યોજાયો ગયો

2 / 6
આ સમૂહ લગ્નોત્સવમાં  નાનાબાર કડવા પાટીદાર સમાજના નવ દંપતિઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા

3 / 6
આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા દરેક દીકરીને કંકુ પડો, ચુંદડી તથા ઉમિયા માતાજીનો ફોટો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો

4 / 6
આ પવિત્ર યજ્ઞને આવતા વર્ષે 25 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે  નાનાબાર કડવા પાટીદાર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ કહોડા દ્વારા ભવ્ય રજત જયંતિ મહોત્સવની તારીખનું પણ એલાન પણ કરવામાં આવ્યું છે.

5 / 6
આવતાવર્ષે 2 નવેમ્બરના 2025 ના રોજ જંયતિ મહોત્સવ ઉજવવામાં આવશે.

6 / 6
સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા તમામ દાતાઓનો સન્માન કાર્યક્રમ સાથે આભાર માનવામાં આવ્યો હતો.

Next Photo Gallery