Gujarati NewsGujaratMukhyapradhan gpsc na pending parinam ni edvshe yaadi 103 parinaamo ange medvshe mahiti paripatra rad karya baad sarkar ni kaaryvaahi
મુખ્યપ્રધાન GPSCના પેન્ડિંગ પરિણામોની મેળવશે યાદી,103 પરિણામો અંગે મેળવશે માહિતી, પરિપત્ર રદ્દ કર્યા બાદ સરકાર દ્વારા થશે કાર્યવાહી, હાઇકોર્ટના આદેશ મુજબ ભરતી યોજવા કવાયત
મુખ્યપ્રધાન GPSCના પેન્ડિંગ 103 પરિણામોની માહિતી મેળવશે ,પરિપત્ર રદ્દ કર્યા બાદ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટના આદેશ મુજબ ભરતી યોજવા કવાયત કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પણ રહી શકે છે હાજર અને પરીક્ષા અને નવી ભરતી અંગે ચર્ચા કરવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]
મુખ્યપ્રધાન GPSCના પેન્ડિંગ 103 પરિણામોની માહિતી મેળવશે ,પરિપત્ર રદ્દ કર્યા બાદ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટના આદેશ મુજબ ભરતી યોજવા કવાયત કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પણ રહી શકે છે હાજર અને પરીક્ષા અને નવી ભરતી અંગે ચર્ચા કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો