કોરોના: રાજ્યમાં 394 નવા કેસ સાથે કુલ આંક 7,797 પર પહોંચ્યો, જાણો તમામ વિગત

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 394 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 219 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંક વધીને 7,797 પર પહોંચ્યો છે. ત્યારે અમદાવાદમાં આજે નવા 280 કેસ, વડોદરામાં 28 કેસ, ભાવનગરમાં 10 કેસ અને સુરતમાં 30 નવા કેસ નોંધાયા છે. જ્યારેમાં કોરોનાના વાયરસના કારણે અત્યાર સુધી 472 લોકોના […]

કોરોના: રાજ્યમાં 394 નવા કેસ સાથે કુલ આંક 7,797 પર પહોંચ્યો, જાણો તમામ વિગત
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:57 AM

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 394 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 219 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંક વધીને 7,797 પર પહોંચ્યો છે. ત્યારે અમદાવાદમાં આજે નવા 280 કેસ, વડોદરામાં 28 કેસ, ભાવનગરમાં 10 કેસ અને સુરતમાં 30 નવા કેસ નોંધાયા છે. જ્યારેમાં કોરોનાના વાયરસના કારણે અત્યાર સુધી 472 લોકોના મોત થયા છે અને 2091 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેની માહિતી આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ પત્રકાર પરિષદમાં આપી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:13 pm, Sat, 9 May 20