Morbi : પાનેલી અને ગીડચ નજીક ગ્રામજનોએ પાણીમાં ફસાયેલા બે યુવાનોને બચાવ્યા, જુઓ વિડીયો

|

Jul 25, 2021 | 2:48 PM

મોરબીમાં પાનેલી ગામ નજીક પાણીમાં ફસાયેલા બે યુવાનોને ગ્રામજનોએ બચાવી લીધા છે. પાનેલી અને ગીડચ ગામ નજીક વોકળામાં પાણી આવતા બે યુવાનો ફસાઇ ગયા હતા. જેમને ગ્રામજનોએ બચાવ્યા હતા.

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા અને તાલુકામાં પણ વરસાદ(Rain)  વરસી રહ્યો છે. તેમજ અનેક સ્થળોએ પાણી ભરાયા છે તેવા સમયે મોરબી(Morbi) માં પાનેલી ગામ નજીક પાણીમાં ફસાયેલા બે યુવાનોને ગ્રામજનોએ બચાવી લીધા છે. પાનેલી અને ગીડચ ગામ નજીક વોકળામાં પાણી આવતા બે યુવાનો ફસાઇ ગયા હતા. જેમને ગ્રામજનોએ બચાવ્યા હતા. આ બંને યુવાનો મજૂરી કામ માટે જઇ રહ્યાં હતા.

 

આ પણ વાંચો : ZIM vs BAN: ગજબ ઘટના, નથી બેટ્સમેન કે ફિલ્ડર અડક્યા કે ના બોલ ટકરાયો છતાં ઉડી ગઇ ગિલ્લી, જુઓ વિડીયો

આ પણ વાંચો : Tokyo Olympic: મીરાબાઈ ચાનૂને શુભેચ્છાઓ પાઠવવામાં અભિનેત્રી ટિસ્કા ચોપડાએ કરી મોટી ભૂલ, જાણો પછી શું થયું

Published On - 2:45 pm, Sun, 25 July 21

Next Video