Gujarati NewsGujaratMorbi macchu 2 dam na 14 darwaja 8 fut kholvama aavya loko ne savchet rehva maate apeal karvama aavi
મોરબી મચ્છુ-2 ડેમના 14 દરવાજા 8 ફૂટ ખોલવા આવ્યા,પાણીનાં વઘેલા પ્રવાહ વચ્ચે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી
સતત વરસાદ વચ્ચે મોરબી મચ્છુ-2 ડેમના 14 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહેતી થઇ ગઈ છે, પાણીનાં વઘેલા પ્રવાહ વચ્ચે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે સાથે જ નદીના પટમાં પણ લોકોને અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]
સતત વરસાદ વચ્ચે મોરબી મચ્છુ-2 ડેમના 14 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહેતી થઇ ગઈ છે, પાણીનાં વઘેલા પ્રવાહ વચ્ચે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે સાથે જ નદીના પટમાં પણ લોકોને અવરજવર ન કરવા સૂચના અપાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો