મોરબી: સીરામિક ફેક્ટરીમાં બોમ્બ મળ્યાની માહિતીથી દોડધામ, પોલીસ ઘટના સ્થળે પહોંચી

|

Jan 07, 2021 | 11:02 PM

મોરબીમાં સિરામિક ફેક્ટરીમાં બોમ્બ મળ્યાની માહિતીથી દોડધામ મચી ગઈ છે. સરતાનપુર રોડ પર આવેલ ફેક્ટરીમાં બોમ્બની માહિતી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

મોરબીમાં સિરામિક ફેક્ટરીમાં બોમ્બ મળ્યાની માહિતીથી દોડધામ મચી ગઈ છે. સરતાનપુર રોડ પર આવેલ ફેક્ટરીમાં બોમ્બની માહિતી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સિક્યુરિટી ગાર્ડને કોઈ બાઈકસવાર પાર્સલ આપી જતો રહ્યો, પાર્સલમાં સર્કિટ જેવું શંકાસ્પદ લાગતા રાજકોટ બોમ્બ સ્કવોડને જાણ કરાઈ. મોરબી જિલ્લાની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.

 

 

આ પણ વાંચો: ભારતીય મૂળના ડૉ.રાજ અય્યર બન્યા અમેરિકી સેનાના પ્રથમ CIO

 

Published On - 11:02 pm, Thu, 7 January 21

Next Video