મોરબી: ડેમી ડેમમાં 2 યુવકોના ડુબવાથી મોત, બંને યુવકો ડેમમાં નાહવા પડયા હતા

મોરબીના ધ્રુવનગર નજીક આવેલા ડેમી ડેમમાં 2 યુવકોના ડુબવાથી મોત થયા છે. આ બંને યુવકો રફાળેશ્વર નજીક ઝુંપડામાં રહે છે. બંને યુવકો પોતાના સંબંધિને ત્યાં આવ્યા હતા. ત્યારે ડેમી ડેમમાં બંને યુવકો નાહવા પડયા હતા. ત્યારે ડુબી જવાથી બંને યુવકોનું મોત થયું છે.

| Edited By: | Updated on: Sep 25, 2020 | 8:16 PM