સુરત: રસ્તા વચ્ચે ટાવરો, લોકો ત્રાહિમામ્, સરકાર તાત્કાલિક અસરથી હટાવે ટાવરો, નહીં તો ચૂંટણીમાં પ્રજા આપશે જવાબ

સુરત શહેરના પુણાગામમાં સીતાનગર રોડ પર જેટકો કંપનીના મોટા પ્રમાણમાં ટાવરો આવેલા છે, જે અત્યારે બંધ છે. રોડ વચ્ચે આવેલા આ ટાવરો વર્ષો જૂના હોવાથી તૂટવાનો ભય રહે છે. સ્થાનિક કોર્પોરેટરે અનેક વખત રજૂઆત કરી છે, છતાં કોઇ ઉકેલ નથી આવતો. આ પણ વાંચો: રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારી ન થતી હોવાનો મુદ્દો, હાઇકોર્ટે રાજ્ય […]

સુરત: રસ્તા વચ્ચે ટાવરો,  લોકો ત્રાહિમામ્, સરકાર તાત્કાલિક અસરથી હટાવે ટાવરો, નહીં તો ચૂંટણીમાં પ્રજા આપશે જવાબ
| Updated on: Sep 30, 2020 | 6:33 PM

સુરત શહેરના પુણાગામમાં સીતાનગર રોડ પર જેટકો કંપનીના મોટા પ્રમાણમાં ટાવરો આવેલા છે, જે અત્યારે બંધ છે. રોડ વચ્ચે આવેલા આ ટાવરો વર્ષો જૂના હોવાથી તૂટવાનો ભય રહે છે. સ્થાનિક કોર્પોરેટરે અનેક વખત રજૂઆત કરી છે, છતાં કોઇ ઉકેલ નથી આવતો.

આ પણ વાંચો: રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારી ન થતી હોવાનો મુદ્દો, હાઇકોર્ટે રાજ્ય સરકારને કર્યા આકરા સવાલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો