Mehsana: SMC હોસ્પિટલમાં ખુટી પડ્યો ઓક્સિજનનો જથ્થો, હોસ્પિટલ દ્વારા દર્દીઓને અન્ય જગ્યાએ સારવાર લેવા કરાઈ અપીલ

|

Apr 20, 2021 | 5:38 PM

મહેસાણાની SMC હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખુટી પડ્યો છે. ઓક્સિજનના અભાવે દર્દીઓને અન્ય સ્થળે ખસેડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. દરરોજ 400 બોટલની જરૂરિયાત સામે માત્ર 15 બોટલ જ ઓક્સિજન મળે છે.

મહેસાણાની SMC હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખુટી પડ્યો છે. ઓક્સિજનના અભાવે દર્દીઓને અન્ય સ્થળે ખસેડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલ દ્વારા દર્દીઓને અન્ય જગ્યાએ સારવાર લેવા અપીલ કરવામાં આવી છે. 70 બેડની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનો અભાવ છે. દરરોજ 400 બોટલની જરૂરિયાત સામે માત્ર 15 બોટલ જ ઓક્સિજન મળે છે.

 

આ પણ વાંચો: ભાજપ અધ્યક્ષ દ્વારા રેમડેસિવિર ઇન્જેકશનના વિતરણ મામલે થયેલી PILનો કેસ, હાઇકોર્ટે સી.આર.પાટીલ અને MLA હર્ષ સંઘવીને ફટકારી નોટીસ

Next Video