GUJARAT : રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણની ઉજવણી, મહેસાણામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ

|

Aug 01, 2021 | 7:55 PM

રાજ્યના 4 શહેરોમાં વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યપ્રધાને હાજરી આપી. અને અદ્યતન સુવિધા યુક્ત શિક્ષણના લાભ સહાય માટે કરોડોની જાહેરાત કરાઇ.

GUJARAT : રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણની ઉજવણી, મહેસાણામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ
GUJARAT: Celebration of 5 years of Rupani government

Follow us on

GUJARAT : સફળતાના 5 વર્ષ પૂર્ણ કર્યા બદલ રાજ્યની રૂપાણી સરકારે આજથી ઉજવણીની શરૂઆત કરી છે. પ્રથમ દિવસને જ્ઞાનશક્તિ દિવસ તરીકે ઉજવાયો. અને રાજ્યના 4 શહેરોમાં વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યપ્રધાને હાજરી આપી. અને અદ્યતન સુવિધા યુક્ત શિક્ષણના લાભ સહાય માટે કરોડોની જાહેરાત કરાઇ. તો નાયબ મુખ્યપ્રધાને વડોદરાની સયાજી હોસ્પિટલમાં નવા માતૃ અને બાળ આરોગ્ય વિભાગ માટે 50 કરોડ મંજૂર કર્યા. તો મહેસાણા ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જ્ઞાનકુંજ પ્રોજેકટનુ ઇ-લોકાર્પણ કર્યું. જ્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કચ્છમાં હાજરી આપી. અને ભુજ મહિલા કોલેજ ખાતે હાજરી આપી. સાથે જ કાયદો વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

આ પણ વાંચો : JUNAGADH : “ફ્રેન્ડશીપ ડે” પર જુઓ અનોખી મિત્રતાની કહાની, ડોબરિયા પરિવાર અને પોપટ વચ્ચે દોસ્તીનું બંધન

 

આ પણ વાંચો : BHAVNAGAR : રૂપાણી સરકારની પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી, જ્ઞાનશક્તિ કાર્યક્રમથી પ્રારંભ

 

Published On - 7:53 pm, Sun, 1 August 21

Next Article