Mehsana જિલ્લા પંચાયતની કારોબારીમાં વિવાદ, પ્રમુખની 17 લાખની ગાડીનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન

|

Jul 28, 2021 | 8:15 PM

જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ માટે 17 લાખ રૂપિયાની નવી ગાડી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ કોમ્યુનિટી(Community Hall)હોલમાં મોંઘા દાટ સિન્થેટિક ફેબ્રિક પડદા નાખવા અને DDOની ઓફિસના નવીનીકરણ તેમજ મકાનના રીનોવેશનનો નિર્ણય સૌથી વધુ ચર્ચામાં આવ્યો છે.

મહેસાણા(Mehsana)જિલ્લા પંચાયતની કારોબારી આ વખતે વિવાદમાં રહી છે. કારોબારીમાં લેવાયેલા કેટલાક નિર્ણયો ચર્ચાસ્પદ બની ગયા છે.જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ માટે 17 લાખ રૂપિયાની નવી ગાડી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ કોમ્યુનિટી(Community Hall)હોલમાં મોંઘા દાટ સિન્થેટિક ફેબ્રિક પડદા નાખવા અને DDOની ઓફિસના નવીનીકરણ તેમજ મકાનના રીનોવેશનનો નિર્ણય સૌથી વધુ ચર્ચામાં આવ્યો છે. જેમાં વિપક્ષના સભ્યોનો આક્ષેપ છે કે આ બધા ખોટા ખર્ચા પાછળ પ્રજાના રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે અને આ તમામ નિણર્ય રોકવવા જોઇએ.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

Published On - 8:14 pm, Wed, 28 July 21

Next Video