Local Body Poll 2021: Mehsanaમાં કીર્તિસિંહ ઝાલાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા શો કોઝ નોટિસ

Local Body Poll 2021: Mehsanaમાં કીર્તિસિંહ ઝાલાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા શો કોઝ નોટિસ

| Edited By: | Updated on: Feb 15, 2021 | 10:50 PM

મહેસાણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મેન્ડેટ પહોંચાડવામાં ગેરરીતિ બાબત કીર્તિસિંહ ઝાલાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા શો કોઝ નોટિસ આપવામાં આવી છે.

Local Body Poll 2021 Mehsana: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પૂર જોશમાં ખીલી રહ્યો છે. ચૂંટણીની તૈયારીઓ, સભાઓ અને પ્રચારના સમાચારો વચ્ચે એક એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે મહેસાણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મેન્ડેટ પહોંચાડવામાં ગેરરીતિ બાબત કીર્તિસિંહ ઝાલાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા શો કોઝ નોટિસ આપવામાં આવી છે. શો કોઝ નોટીસનો તાત્કાલિક જવાબ નહીં મળે તો કીર્તિસિંહ ઝાલા સામે શિસ્તભંગના પગલા લેવાશે.

 

 

આ પણ વાંચો: Local Body Poll 2021: Junagadhમાં કોંગ્રેસને પડ્યો ફટકો, 3 મહિલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા