જુઓ VIDEO: મહેસાણાનાં સતલાસણા તાલુકામાં દેખાયો દીપડો

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં દીપડો દેખાયો છે. અહીં વહેલી સવારે ખોડામલી-ઘોળું સીમમાં દીપડો ઘુસી આવ્યો હતો. ત્યારબાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્કયું ઓપરેશન હાથ ધર્યું છે. TV9 Gujarati   દીપડાનો પગ ફેન્સિંગ તારમાં ફસાયેલો હોવાથી તેને આ મુશ્કેલી માંથી દુર કરવા માટે […]

જુઓ VIDEO: મહેસાણાનાં સતલાસણા તાલુકામાં દેખાયો દીપડો
| Edited By: | Updated on: May 15, 2019 | 7:23 AM

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં દીપડો દેખાયો છે. અહીં વહેલી સવારે ખોડામલી-ઘોળું સીમમાં દીપડો ઘુસી આવ્યો હતો.

ત્યારબાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્કયું ઓપરેશન હાથ ધર્યું છે.

TV9 Gujarati

 

દીપડાનો પગ ફેન્સિંગ તારમાં ફસાયેલો હોવાથી તેને આ મુશ્કેલી માંથી દુર કરવા માટે દીપડાને બેભાન કરવામાં આવશે. ત્યારબાદ તેનો ફસાયેલો પગ કાઢવામાં આવશે.

આ પણ વાંચો: હેલ્મેટ વગર પેટ્રોલપંપ જવાવાળા લોકોને નહીં મળે પેટ્રોલ, 1 જૂનથી લાગૂ થશે નવો નિયમ

Follow Us