Mehsana: કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક ભાજપે હસ્તગત કરી

|

Feb 16, 2021 | 3:06 PM

Mehsana : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી પૂર્વે જ અનેક બેઠકો પર ભાજપ ના ઉમેદવાર બિનહરીફ જાહેર થવા લાગ્યા છે. જેમાં મહેસાણા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક પણ બિનહરીફ જાહેર થઈ છે.

Mehsana: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી પૂર્વે જ અનેક બેઠકો પર ભાજપ ના ઉમેદવાર બિનહરીફ જાહેર થવા લાગ્યા છે. જેમાં મહેસાણા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક પણ બિનહરીફ જાહેર થઈ છે. જેમાં  Mehsana માં  નંદાસણ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના વિનોદ પટેલ નંદાસણ બેઠક પરથી થયા બિનહરીફ ચુંટાયા છે. ભાજપના ઉમેદવાર કડી APMCના ચેરમેન છે. કોંગ્રેસેના ઉમેદવારે ફોર્મ પરત  ખેંચતા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક ભાજપે હસ્તગત કરી છે.

Next Video