Big News: ઈન્ટર્ન તબીબોએ હડતાળ પરત ખેંચી, DyCM નીતિન પટેલે બાંયધરી આપતા લીધો નિર્ણય

|

Dec 16, 2020 | 11:26 PM

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી પોતાની વિવિધ માંગોને લઈ હડતાળ કરી રહેલા MBBS ઈન્ટર્ન તબીબોએ હડતાળ પરત ખેંચી છે.

Big News: ઈન્ટર્ન તબીબોએ હડતાળ પરત ખેંચી, DyCM નીતિન પટેલે બાંયધરી આપતા લીધો નિર્ણય

Follow us on

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી પોતાની વિવિધ માંગોને લઈ હડતાળ કરી રહેલા MBBS ઈન્ટર્ન તબીબોએ (Intern Doctors) હડતાળ પરત ખેંચી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (DyCM Nitin Patel) સાથે મિટીંગ બાદ ઈન્ટર્ન તબીબી અગ્રણીઓએ નિર્ણય લીધો છે. નાયબ મુખ્યપ્રધાને વિવિધ માગણીઓ અન્વયે યોગ્ય નિર્ણય કરવાની બાંયધરી આપતા આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તબીબો છેલ્લા 3 દિવસથી સ્ટાઈપેન્ડ બાબતે હડતાળ કરી રહ્યા હતા.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો: સ્ટાર બોલર બુમરાહની ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન બોર્ડરને ચિંતા, કહ્યુ જો ફિટ રહેશે તો મહત્વનો બોલર

 

Published On - 11:19 pm, Wed, 16 December 20

Next Article