મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ભાદર ડેમ 100 ટકા ફુલ, ભાદર ડેમમાંથી 880 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું,કાંઠા વિસ્તારના 8 ગામને એલર્ટ કરવામાં આવ્યા

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ભાદર ડેમ 100 ટકા ભરાઈ જતા ભાદર ડેમમાંથી 880 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમનો એક દરવાજો 0.25 મીટર ખોલાયો છે જેને લઈ કાંઠા વિસ્તારના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ સાઈટ તેમજ નિચાણવાળા વિસ્તારોમાં જવા માટે પણ તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ડેમ ભરાઈ જવાનાં કારણે સમગ્ર […]

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ભાદર ડેમ 100 ટકા ફુલ, ભાદર ડેમમાંથી 880 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું,કાંઠા વિસ્તારના 8 ગામને એલર્ટ કરવામાં આવ્યા
https://tv9gujarati.in/mahisagar-jilla-…rt-aapvama-vaayu/
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:20 PM

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ભાદર ડેમ 100 ટકા ભરાઈ જતા ભાદર ડેમમાંથી 880 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમનો એક દરવાજો 0.25 મીટર ખોલાયો છે જેને લઈ કાંઠા વિસ્તારના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ સાઈટ તેમજ નિચાણવાળા વિસ્તારોમાં જવા માટે પણ તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ડેમ ભરાઈ જવાનાં કારણે સમગ્ર પંથકમાં સિંચાઈ અને પીવાનાં પાણીની સમસ્યા દુર થઈ જશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:50 am, Tue, 1 September 20