મહિસાગરના સંતરામપુરના ભાજપ ધારાસભ્યનો વીડિયો વાયરલ, શુભેચ્છા કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

|

Jan 16, 2021 | 2:59 PM

મહિસાગરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતો એક વીડિયો વાયરલ થયો છે. સંતરામપુર ભાજપના ધારાસભ્ય કુબેર ડીંડોરનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ધારાસભ્ય નવા વર્ષની શુભેચ્છા પાઠવવા કડાણા તાલુકાના ભૂલપદાડર ગામે પહોંચ્યા હતા. શુભેચ્છા કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

મહિસાગરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતો એક વીડિયો વાયરલ થયો છે. સંતરામપુર ભાજપના ધારાસભ્ય કુબેર ડીંડોરનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ધારાસભ્ય નવા વર્ષની શુભેચ્છા પાઠવવા કડાણા તાલુકાના ભૂલપદાડર ગામે પહોંચ્યા હતા. શુભેચ્છા કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:32 pm, Wed, 18 November 20

Next Video