Gujarati NewsGujaratMahesana ni dudhsagar deri rajyasa rkare hastak kri lidhi ghee ma bhedsed vivad baad sarkar ni moti karyvahi y a baloch banya vahivatdar
મહેસાણાની દૂધસાગર ડેરી રાજ્ય સરકારે હસ્તક કરી લીધી, ઘીમાં ભેળસેળના વિવાદ બાદ સરકારની મોટી કાર્યવાહી, વહીવટદાર વાય. એ. બલોચે દૂધસાગર ડેરીનો ચાર્જ સંભાળ્યો
મહેસાણાની દૂધસાગર ડેરી રાજ્ય સરકારે હસ્તક કરી લીધી છે અને દૂધસાગર ડેરીમાં વહીવટદારની નિમણુંક કરી દેવામાં આવી છે. ઘીમાં ભેળસેળના વિવાદ બાદ સરકારની મોટી કાર્યવાહી સામે આવી છે અને આજથી વહીવટદાર વાય. એ. બલોચએ દૂધસાગર ડેરીનો ચાર્જ સંભાળી લીધો છે. જણાવવું રહ્યું કે વાય. એ. બલોચ વાણિજ્ય વિભાગના સંયુક્ત રજિસ્ટ્રાર તેમજ સહકારી મંડળીના પણ રજિસ્ટ્રાર […]
મહેસાણાની દૂધસાગર ડેરી રાજ્ય સરકારે હસ્તક કરી લીધી છે અને દૂધસાગર ડેરીમાં વહીવટદારની નિમણુંક કરી દેવામાં આવી છે. ઘીમાં ભેળસેળના વિવાદ બાદ સરકારની મોટી કાર્યવાહી સામે આવી છે અને આજથી વહીવટદાર વાય. એ. બલોચએ દૂધસાગર ડેરીનો ચાર્જ સંભાળી લીધો છે. જણાવવું રહ્યું કે વાય. એ. બલોચ વાણિજ્ય વિભાગના સંયુક્ત રજિસ્ટ્રાર તેમજ સહકારી મંડળીના પણ રજિસ્ટ્રાર છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીનાં પગલે ફફડાટ ફેલાઈ ગયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો