મગફળીના વજનમાં ઘટાડા મામલે સરકાર ખેડૂતોને આપી શકે છે રાહત, નિયમોમાં ફેરફાર થવાથી ખેડૂતોને થશે લાભ

|

Oct 03, 2020 | 7:22 PM

મગફળીના વજનમાં ઘટાડા મામલે સરકાર ખેડૂતોને રાહત આપવા અંગે વિચારણા કરી રહી છે. બારદાનની ખરીદી 30 કિલોને બદલે 25 કિલોના નિયમ સાથે થાય તે દિશામાં કેન્દ્રિય કૃષિપ્રધાનને સાંસદ મોહન કુંડારિયાએ રજુઆત કરી છે. જામનગરના ખેડૂતોએ સરકારની આ વિચારણાને આવકારી છે અને દિવાળી પહેલા તમામ લાભ ધરતીપુત્રોને મળવા પાત્ર રહે તે દિશામાં સરકાર કામગીરી કરે તેવી […]

મગફળીના વજનમાં ઘટાડા મામલે સરકાર ખેડૂતોને આપી શકે છે રાહત, નિયમોમાં ફેરફાર થવાથી ખેડૂતોને થશે લાભ

Follow us on

મગફળીના વજનમાં ઘટાડા મામલે સરકાર ખેડૂતોને રાહત આપવા અંગે વિચારણા કરી રહી છે. બારદાનની ખરીદી 30 કિલોને બદલે 25 કિલોના નિયમ સાથે થાય તે દિશામાં કેન્દ્રિય કૃષિપ્રધાનને સાંસદ મોહન કુંડારિયાએ રજુઆત કરી છે. જામનગરના ખેડૂતોએ સરકારની આ વિચારણાને આવકારી છે અને દિવાળી પહેલા તમામ લાભ ધરતીપુત્રોને મળવા પાત્ર રહે તે દિશામાં સરકાર કામગીરી કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

આ પણ વાંચો: અધિકારીઓની આડોડાઈ! વડોદરામાં લોકો રજૂઆત કરવા આવ્યા તો આરોગ્ય અધિકારી ભાગી ગયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article