LRDની ભરતી મુદ્દે અનામતને લઈ ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ, વાંચો આ અહેવાલ

LRDની ભરતી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. વિવાદીત પરિપત્રની અમુક જોગવાઈને હાઈકોર્ટે રદબાતલ ઠેરવી છે. પરિપત્રની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલ હાઈકોર્ટે માન્ય રાખી છે. કોર્ટના હુકમની સીધી અસર મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીની ભરતીમાં થશે. મહિલા ઉમેદવારોને ઓપન કેટેગરીમાં જ ગણવી અને જે-તે અનામતની કેટેગરીમાં ન ગણવી. પુરૂષોને ઓપન કેટેગરીમાં મળતા લાભ […]

LRDની ભરતી મુદ્દે અનામતને લઈ ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ, વાંચો આ અહેવાલ
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:13 PM

LRDની ભરતી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. વિવાદીત પરિપત્રની અમુક જોગવાઈને હાઈકોર્ટે રદબાતલ ઠેરવી છે. પરિપત્રની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલ હાઈકોર્ટે માન્ય રાખી છે. કોર્ટના હુકમની સીધી અસર મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીની ભરતીમાં થશે. મહિલા ઉમેદવારોને ઓપન કેટેગરીમાં જ ગણવી અને જે-તે અનામતની કેટેગરીમાં ન ગણવી. પુરૂષોને ઓપન કેટેગરીમાં મળતા લાભ મહિલાઓને પણ મળશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:01 pm, Tue, 1 September 20