નડિયાદમાં યોગગુરુ બાબા રામદેવે કર્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું રામ માત્ર હિન્દુના જ નહીં મુસ્લિમોના પણ પૂર્વજ હતા

|

Feb 09, 2019 | 7:55 AM

લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર બને તેવી હિન્દુ સંગઠનો અને સાધુસંતોની માગ વચ્ચે બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. ખેડાના નડિયાદમાં યોગના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બાબા રામદેવે કહ્યુ કે, રામ મંદિર બનવું જ જોઈએ. તેમણે સવાલ કર્યો કે, રામ મંદિર અયોધ્યામાં નહીં તો મક્કા મદિના કે વેટિકન સિટીમાં બનશે? જુઓ VIDEO :  Web Stories […]

નડિયાદમાં યોગગુરુ બાબા રામદેવે કર્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું રામ માત્ર હિન્દુના જ નહીં મુસ્લિમોના પણ પૂર્વજ હતા
Baba Ramdev

Follow us on

લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર બને તેવી હિન્દુ સંગઠનો અને સાધુસંતોની માગ વચ્ચે બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. ખેડાના નડિયાદમાં યોગના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બાબા રામદેવે કહ્યુ કે, રામ મંદિર બનવું જ જોઈએ. તેમણે સવાલ કર્યો કે, રામ મંદિર અયોધ્યામાં નહીં તો મક્કા મદિના કે વેટિકન સિટીમાં બનશે?

જુઓ VIDEO : 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બાબા રામદેવે દાવો કર્યો કે, રામ માત્ર હિંદુઓના જ નહીં, મુસ્લિમોના પણ પૂર્વજ હતા. એટલું જ નહીં, 2019ની ચૂંટણીને લઈને બાબા રામદેવે પોતાનો મત રજૂ કર્યો. તેમણે કહ્યુ કે, 2019ની ચૂંટણીમાં અનેક સામાજિક પડકારો છે. આશા વ્યક્ત કરતા કહ્યુ કે, સંઘર્ષ સારો હશે પણ રાષ્ટ્રના હિતમાં પરિણામ શુભ જ આવશે.

TV9 Gujarati

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article