Rajkot: મત ગણતરી માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં, સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

|

Mar 01, 2021 | 5:06 PM

ગુજરાતમાં 2 માર્ચના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની 28 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે.

Rajkot: ગુજરાતમાં 2 માર્ચના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની 28 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. જેના પગલે રાજકોટમાં મત ગણતરીમાં માટેની તૈયારી શરૂ કરી છે. જેમાં રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલ ખાતે રાજકોટ તાલુકા અને જિલ્લા પંચાયતની મતગણતરી થશે. રાજકોટ જિલ્લામાં 10 અલગ અલગ સ્થળોએ થશે મતગણતરી થવાની છે. તેમજ અલગ અલગ સ્ટ્રોંગરૂમની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

 

આ પણ વાંચો: Gujarat Local Body Poll 2021: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે : સી.આર.પાટીલ

Next Video