
અંબાજીમાં યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરવા માટેનુ વિધેયક આજે વિધાનસભમાં સર્વાનુમતે પસાર કરાયુ છે. આ બોર્ડમાં 11 સભ્યની નિમણૂંક કરાશે. અંબાજીનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા આ અંગે વિધાનસભામાં સર્વાનુમતે એક બિલ પણ પસાર થયું છે. બોર્ડની રચનાને કારણે અંબાજીના વિકાસને વેગ મળશે તેવી આશા સેવાઇ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો