30 ઓક્ટોબરે રજા, 9 નવેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આદેશ

CM વિજય રૂપાણીએ રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં તારીખ 30 ઑક્ટોબર 2019 બુધવારે રજા જાહેર કરી છે. આ રજા તારીખ 9 નવેમ્બર 2019ના બીજા શનિવારની જાહેર રજાની અવેજીમાં આપવામાં આવશે  રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓ આગામી 9 નવેમ્બરે કાર્યરત રહેશે અને 30 ઓકોટબરે […]

30 ઓક્ટોબરે રજા, 9 નવેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આદેશ
| Edited By: | Updated on: Oct 18, 2019 | 4:17 PM

CM વિજય રૂપાણીએ રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં તારીખ 30 ઑક્ટોબર 2019 બુધવારે રજા જાહેર કરી છે. આ રજા તારીખ 9 નવેમ્બર 2019ના બીજા શનિવારની જાહેર રજાની અવેજીમાં આપવામાં આવશે  રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓ આગામી 9 નવેમ્બરે કાર્યરત રહેશે અને 30 ઓકોટબરે રજા પાળશે. જેથી દિવાળી બાદના એક દિવસ પણ કર્મચારીઓને ભાઈ-બીજની પણ રજા મળશે.

આ પણ વાંચોઃ CM રૂપાણી 5 દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જશે, સ્વાગત માટે ગુજરાતી ભાષામાં લાગ્યા હોર્ડિંગ્સ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો