Gujarati NewsGujaratKorona ne lai ne deshvasaio maate sara samachar gujarat ni health vare company ne vaccine testing mate majuri madi gai 16 june thi cadila health care maate manjuri
કોરોનાને લઈને દેશવાસીઓ માટે ખુશીના સમાચાર, ગુજરાતની હેલ્થકેર કંપનીને વેકસીન ટેસ્ટિંગ માટેની મંજૂરી આપવામાં આવી,16 જૂનથી કેડીલા હેલ્થ કેર શરૂ કરશે ટ્રાયલ
કોરોનાને લઈને દેશવાસીઓ માટે ખુશીના સમાચાર કહી શકાય, ગુજરાતની હેલ્થકેર કંપનીને વેકસીન ટેસ્ટિંગ માટેની મંજૂરી આપવામાં આવી છે. 16 જૂનથી કેડીલા હેલ્થ કેરને મજૂરી મળી છે. ફેઝ-1નાં ટ્રાયલ મુજબ આ વેક્સીનની કોઈ આડઅસર નથી જે બાદ ફેઝ-2નું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતની સ્વદેશી કોવિડ-19 વેક્સિન કોવેક્સિનનું ફેઝ-3નું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. […]
કોરોનાને લઈને દેશવાસીઓ માટે ખુશીના સમાચાર કહી શકાય, ગુજરાતની હેલ્થકેર કંપનીને વેકસીન ટેસ્ટિંગ માટેની મંજૂરી આપવામાં આવી છે. 16 જૂનથી કેડીલા હેલ્થ કેરને મજૂરી મળી છે. ફેઝ-1નાં ટ્રાયલ મુજબ આ વેક્સીનની કોઈ આડઅસર નથી જે બાદ ફેઝ-2નું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતની સ્વદેશી કોવિડ-19 વેક્સિન કોવેક્સિનનું ફેઝ-3નું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે હૈદરાબાદની એક કંપનીને પણ મજૂરી આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો