રાજકોટમાં કોરાનાનાં વધતા કેર વચ્ચે હવે તંત્ર રોબોટીક નર્સનાં ભરોસે, સિવિલનાં કોવિડ વોર્ડમાં 4 રોબોટ સેવા આપશે, સ્ટાફને સંક્રમણથી બચાવવા પ્રયાસ

રાજકોટમાં કોરોનાનાં સતત સંક્રમણ વચ્ચે રોબોટ હવે હોસ્પિટલમાં સારવાર કરતા નજરે પડશે. ખાસ કરીને નર્સ અને સ્ટાફ તરત સંક્રમણમાં આવી જતા હોવાનાં કારણે કોવિડ હોસ્પિટલમાં રોબોટને લાવવામાં આવ્યા છે. પ્રાઈવેટ કંપની દ્વારા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ તેનું ઈન્સ્ટોલેશન કરવામાં આવશે. અત્યાર સુધીમાં 4 રોબોટીક નર્સ હોસ્પિટલમાં પહોચી ચુક્યા છે […]

રાજકોટમાં કોરાનાનાં વધતા કેર વચ્ચે હવે તંત્ર રોબોટીક નર્સનાં ભરોસે, સિવિલનાં કોવિડ વોર્ડમાં 4 રોબોટ સેવા આપશે, સ્ટાફને સંક્રમણથી બચાવવા પ્રયાસ
https://tv9gujarati.in/korona-na-ker-va…avva-mate-prayas/
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:37 PM

રાજકોટમાં કોરોનાનાં સતત સંક્રમણ વચ્ચે રોબોટ હવે હોસ્પિટલમાં સારવાર કરતા નજરે પડશે. ખાસ કરીને નર્સ અને સ્ટાફ તરત સંક્રમણમાં આવી જતા હોવાનાં કારણે કોવિડ હોસ્પિટલમાં રોબોટને લાવવામાં આવ્યા છે. પ્રાઈવેટ કંપની દ્વારા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ તેનું ઈન્સ્ટોલેશન કરવામાં આવશે. અત્યાર સુધીમાં 4 રોબોટીક નર્સ હોસ્પિટલમાં પહોચી ચુક્યા છે અને તે સારવારમાં પણ ઝડપતી જોતરાઈ જશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:45 am, Fri, 4 September 20