Gujarati NewsGujaratKorona kaad ni vacche stahnik swaraj ni sanstha o ni chutnio maate rajya panche kamar kasavani sharuaat kari che55 nagar paalika ni chutni navembar ma 231 taaluka panchayat ni chutni yojashe
કોરોના કાળ વચ્ચે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચે કમર કસવાની શરૂઆત કરી,55 નગરપાલિકાની ચૂંટણી નવેમ્બરમાં, 31 જીલ્લા પંચાયતની ચૂંટણી અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે
કોરોના કાળની વચ્ચે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચે કમર કસવાની શરૂઆત કરી છે. નવેમ્બર 2020માં ચૂંટણી યોજવાની પંચની યોજના છે જે મુજબ 55 નગરપાલિકાની ચૂંટણી નવેમ્બરમાં યોજાશે, 31 જીલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે જ્યારે કે 231 તાલુકા પંચાયતની ચૂંટણી પણ યોજાશે જે માટે ચૂંટણી પૂર્વે સીમાંકનની કામગીરી પૂર્ણ કરવા પર જોર મુકવામાં આવ્યું […]
કોરોના કાળની વચ્ચે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચે કમર કસવાની શરૂઆત કરી છે. નવેમ્બર 2020માં ચૂંટણી યોજવાની પંચની યોજના છે જે મુજબ 55 નગરપાલિકાની ચૂંટણી નવેમ્બરમાં યોજાશે, 31 જીલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે જ્યારે કે 231 તાલુકા પંચાયતની ચૂંટણી પણ યોજાશે જે માટે ચૂંટણી પૂર્વે સીમાંકનની કામગીરી પૂર્ણ કરવા પર જોર મુકવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો