ખેડાનાં ડાકોર રણછોડરાયજી મંદિરમાં રૂ.5 લાખની ઉચાપતનો કેસ, પૂર્વ ચેરમેન ઉમેશ સેવક અને અજય તામ્બવેકરની ધરપકડ કરતી ડાકોર પોલીસ

ખેડાનાં ડાકોર રણછોડરાયજી મંદિરમાં રૂ.5 લાખની ઉચાપતનો કેસ સામે આવ્યા બાદ પોલીસે મંદિરના બે પૂર્વ ચેરમેનની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસને બે પૂર્વે ચેરમેનની મદદગારીના અણસાર મળ્યા બાદ પૂર્વે મેનેજર રૂપેશ શાસ્ત્રીની કસ્ટડી દરમિયાન પુછપરછ કરવામાં આવતા વિગતો બહાર આવી હતી જેને લઈને પૂર્વ ચેરમેન ઉમેશ સેવક અને અજય તામ્બવેકરની ધરપકડ કરવાની ડાકોર પોલીસે […]

ખેડાનાં ડાકોર રણછોડરાયજી મંદિરમાં રૂ.5 લાખની ઉચાપતનો કેસ, પૂર્વ ચેરમેન ઉમેશ સેવક અને અજય તામ્બવેકરની ધરપકડ કરતી ડાકોર પોલીસ
https://tv9gujarati.in/kheda-na-dakor-r…rti-dakor-police/
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:14 PM

ખેડાનાં ડાકોર રણછોડરાયજી મંદિરમાં રૂ.5 લાખની ઉચાપતનો કેસ સામે આવ્યા બાદ પોલીસે મંદિરના બે પૂર્વ ચેરમેનની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસને બે પૂર્વે ચેરમેનની મદદગારીના અણસાર મળ્યા બાદ પૂર્વે મેનેજર રૂપેશ શાસ્ત્રીની કસ્ટડી દરમિયાન પુછપરછ કરવામાં આવતા વિગતો બહાર આવી હતી જેને લઈને પૂર્વ ચેરમેન ઉમેશ સેવક અને અજય તામ્બવેકરની ધરપકડ કરવાની ડાકોર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી જામીન મળી ગયા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:44 am, Tue, 1 September 20