kashmir : પંડીતોએ નવરેહ પર્વની કાશ્મિરમાં કરી ઉજવણી, મુસ્લિમોએ પણ કરી માતા શારીકાદેવીની કરી પૂજા, કાશ્મિર છોડી ગયેલા પંડિતો આગામી નવરેહ કાશ્મિરમાં ઉજવે તેવી મહેચ્છા

|

Apr 14, 2021 | 12:01 PM

Srinagar : કાશ્મિરીઓના નવા વર્ષના શુભ અવસર પર મુસ્લિમોએમાં શારિકા દેવીના મંદિરમાં પૂજા કરી સાથે કાશ્મીરી પંડિતોએ માં શારિકા દેવી પાસે કાશ્મીરમાં પાછા ફરવાના આશીર્વાદ માંગ્યા, 30 વર્ષોથી આ લોકો જમ્મુ અને દેશના બીજા રાજ્યમાં રહે છે

1 / 5
જમ્મુ અને કાશ્મીર  : કાશ્મીર પંડિતોઓ મંગળવારે નવરોહ તહેવાર પ્રસંગે શ્રીનગરના ક્રાલખુદમાં શીતલ નાથ મંદિરમાં પૂજા કરી

2 / 5
આ વખતે કાશ્મીરી પંડિતોએ માં શારીકાદેવી પાસે પ્રાથના કરી છે કે કાશ્મીરમાં ફરી વસવાટ કરી શકે, 30 વર્ષથી જમ્મુ અને દેશના અલગ અલગ રાજ્યોમાં કાશ્મિરી પંડિતો રહે છે અને કાશ્મીરી પંડિતો હવે ઘાટીમાં પાછા ફરવા માંગે છે, અને આગામી નવરેહનો તહેવાર ઘાટીમાં માનવવા માંગે છે

3 / 5
નવરેહ તહેવારની ઉજવણીમાં કાશ્મીર પંડિતોની સાથે સાથે ત્યાના સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકોએ પણ ભાગ લીધો હતો, કાશ્મીરી ભાષમાં નવરેહનો અર્થ કાશ્મિરીઓનું નવું વર્ષ એવો થાય છે, નવરેહમાં કાશ્મીરી પંડિત સમુદાય દ્વારા શુભ દિવસના રૂપમાં માનવામાં આવે છે.

4 / 5
એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું હતું કે  કાશ્મીરી પંડિત અને મુસલમાન ફરી એક સાથે છે, એમણે કહ્યું કે પંડિત કાશ્મીરી સમાજનું અભિન્ન અંગ છે,

5 / 5
જમ્મુ અને કાશ્મીરમાં ભાજપના મહાસચિવ અશોક કુમાર કૌલે કહ્યું કે ઘાટીમાં કાશ્મીરી પંડિતોનું પાછા ફરવાનું ચાલુ થઇ ગયું છે, જમ્મુમાં કાશ્મીરી પંડિતોએ મંગળવારે મંદિરમાં હવન અને પૂજા પણ કરી .

Next Photo Gallery