Kutch: કચ્છમાં 3.9ની તિવ્રતાનો ભૂકંપ, ભચાઉ પંથકમા ધ્રુજી ધરતી

|

Jul 18, 2021 | 2:07 PM

આ ભૂકંપનો અનુભવ થતાં જ લોકો પોતપોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. હાલ આ ભૂકંપના આંચકને લઈને લોકોમાં ભાઇનો માહો છવાય ગયો છે.

Kutch: આજે બપોરે કચ્છની ધરતી ધ્રુજી હતી. 3.9ની તીવ્રતા વાળા ભૂકંપે એક દરનો માહોલ ઊભો કરી દીધો છે. ભચાઉથી 19 કિ.મી દુર નોર્થ નોર્થ ઈસ્ટ દુર ભુંકપનુ કેન્દ્રબિંદુ હોવાનું અનુમાન લગાવ્વમાં આવી રહ્યું છે.

આ ભૂકંપનો અનુભવ થતાં જ લોકો પોતપોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. હાલ આ ભૂકંપના આંચકને લઈને લોકોમાં ભાઇનો માહો છવાય ગયો છે.

આ આપણ વાંચો: ખેડૂતોએ પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

આ પણ વાંચો: GUAJARAT : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં નોંધપાત્ર વરસાદની આગાહી

Next Video