જૂનાગઢમાં ઝેરી પદાર્થ પીતા બે વ્યક્તિના મોત, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

ગુજરાતના જૂનાગઢમાં ઝેરી પદાર્થ પીતા બે વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ ગાંધી ચોક વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ પર આ ઘટના બની છે. આ ઘટનામાં બે વ્યકિતના શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયા છે. જો કે ઘટના બાદ બંને લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

જૂનાગઢમાં ઝેરી પદાર્થ પીતા બે વ્યક્તિના મોત, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Junagadh Two People Died
| Edited By: | Updated on: Nov 28, 2022 | 11:28 PM

ગુજરાતના જૂનાગઢમાં ઝેરી પદાર્થ પીતા બે વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ ગાંધી ચોક વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ પર આ ઘટના બની છે. આ ઘટનામાં બે વ્યકિતના શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયા છે. જો કે ઘટના બાદ બંને લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ધારાસભ્યને હોસ્પિટલમાં પ્રવેશ કરતાં રોકવામાં આવ્યા હતા.

Published On - 11:24 pm, Mon, 28 November 22