Junagadh : ગિરનાર રોપ-વે પુનઃ શરુ, લોકોએ લગાવી લાઈન

|

Jun 13, 2021 | 1:40 PM

Junagadh : એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે (Girnar ropeway)ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમણ વધુ હોવાથી ગિરનાર રોપ-વે (Girnar ropeway) બંધ કરવામાં આવ્યો હતો ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવતા પ્રવાસીઓમાં આનંદ છવાયો હતો.રોપ વે અને ભવનાથ (Bhavnath)તળેટી શરૂ થતાં ધંધા કરતા લોકોને ફાયદો થશે.

Junagadh : એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે ( Girnar ropeway )ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમણ વધુ હોવાથી ગિરનાર રોપ-વે (Girnar ropeway) બંધ કરવામાં આવ્યો હતો ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવતા પ્રવાસીઓમાં આનંદ છવાયો હતો.રોપ વે અને ભવનાથ (Bhavnath)તળેટી શરૂ થતાં ધંધા કરતા લોકોને ફાયદો થશે.

 

રાજ્યમાં કોરોના કેસો ધટી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને અનેક છુટછાટ આપવામાં આવી છે. આ છુટછાટમાં ધાર્મિક સ્થળો પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેના કારણે શ્રદ્ધાળુઓ દેવ દર્શન કરી શકશે. એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે (Asia longest ropeway ) ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના (corona) સંક્રમણ વધુ હોવાથી ગિરનાર રોપ-વે (Girnar ropeway) બંધ કરવામાં આવ્યો હતો ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવતા પ્રવાસીઓમાં આનંદ છવાયો હતો.

આમતો રવિવારનો દિવસ એટલે જૂનાગઢ (Junagadh)વાસીઓ માટે ભવનાથમાં મજા માણાવાનો છે. ત્યારે આજે રવિવારના દિવસે  રોપવે (ropeway)ખુલતાની સાથે જ લોકો આનંદ લેશેભવનાથ તળેટીમાં ભવનાથ મંદિર સહિત ગિરનાર રોપ-વે (Girnar ropeway)પણ કોરોનાની ગાઈડલાઈન સાથે ખુલ્લો મુકવામાં આવતા નાન-મોટા ધંધા રોજગાર પણ ધમધમતા થયા છે.

પ્રથમ દિવસે જ ગીરનાર રોપવે (Girnar ropeway) પણ કોરોનાની ગાઈડલાઈન સાથે ખુલવામાં આવતા પ્રવાસીઓની લાઈનો લાગી હતી.લોકો પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા જોવા મળ્યા હતા.

Next Video