Junagadh Mahashivratri Mela 2021: મહાશિવરાત્રીના મેળામાં ચાંપતો બંદોબસ્ત, રવેડી રૂટ પર પોલીસ કાફલો તૈનાત

Junagadh Mahashivratri Mela 2021: મહાશિવરાત્રીના મેળામાં ચાંપતો બંદોબસ્ત, રવેડી રૂટ પર પોલીસ કાફલો તૈનાત

| Edited By: | Updated on: Mar 11, 2021 | 5:54 PM

Junagadh Mahashivratri Mela 2021: જૂનાગઢમાં શિવરાત્રીના મહામેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોનાપુરી સ્મશાન ત્રણ રસ્તા પર 3 પીએસઆઈ અને 40 જેટલા પોલીસકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક તૈનાત રખાયા છે.

Junagadh Mahashivratri Mela 2021: જૂનાગઢમાં શિવરાત્રીના મહામેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોનાપુરી સ્મશાન ત્રણ રસ્તા પર 3 પીએસઆઈ અને 40 જેટલા પોલીસકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક તૈનાત રખાયા છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં ક્રાઈમ બ્રાન્ચ અને એઓજીની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે. અહીં સોનાપુરી પાસેથી સામાન્ય માણસોને પરવાનગી વગર જવા દેવામાં નથી આવતા. રવેડી રૂટ પર ફક્ત સાધુ સંતો અને ફરજ પરના અધિકારીઓને જ જવા દેવામાં આવે છે.

 

 

 

આ પણ વાંચો: Thank You Narendra Modi: કેનેડાના રસ્તાઓ પર વડાપ્રધાન મોદીના લાગ્યા હોર્ડિંગ્સ, જાણો કારણ

Published on: Mar 11, 2021 05:34 PM