જૂનાગઢમાં દીપડાનો વીડિયો વાયરલ! ગીરના જંગલમાં રસ્તો રોકીને ઉભેલા દીપડાનો જુઓ VIDEO

|

Jan 16, 2021 | 3:18 PM

જૂનાગઢના ગીરના જંગલનો દીપડાનો વીડિયો વાયરલ થયો છે. દીપડો પ્રવાસીઓનો રસ્તો રોકીને ઉભો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આમ તો સિંહ કરતા દીપડાની સંખ્યા વધુ હોવા છતાં જંગલમાં દીપડો ભાગ્યે જ જોવા મળતો હોય છે. આ વીડિયો એ સમયનો છે જ્યારે દીપડો રસ્તા ઉપર આવી ગયો હતો અને પ્રવાસીઓનો રસ્તો રોકી લીધો હતો. […]

જૂનાગઢના ગીરના જંગલનો દીપડાનો વીડિયો વાયરલ થયો છે. દીપડો પ્રવાસીઓનો રસ્તો રોકીને ઉભો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આમ તો સિંહ કરતા દીપડાની સંખ્યા વધુ હોવા છતાં જંગલમાં દીપડો ભાગ્યે જ જોવા મળતો હોય છે. આ વીડિયો એ સમયનો છે જ્યારે દીપડો રસ્તા ઉપર આવી ગયો હતો અને પ્રવાસીઓનો રસ્તો રોકી લીધો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં અસામાજીક તત્વો બેફામ! પેવેલિયન પ્લાઝામાં કરી તોડફોડ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

Published On - 8:15 am, Sat, 11 January 20

Next Video