Jamnagar: એક મહિલા કોંગી કોર્પોરેટર બેસી ગયા ગટરની કેનાલ પર! કારણ જાણવા જુઓ વીડિયો

|

Jul 01, 2021 | 10:04 PM

Jamnagar: ચોમાસા અગાઉ તંત્ર દ્વારા પ્રિ-મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ જો આ કામગીરીને બરાબર ન કરવામાં આવે તો વરસાદી પાણી ભરાવાના લીધે લોકોને મોટી હાલાકીઓ ભોગવવી પડે છે.

Jamnagar: ચોમાસાની સિઝનમાં ગરનાળાઓ/હોકળાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામાન્ય રીતે બનતી હોય છે. પરંતુ વરસાદ અગાઉ જો આવી જગ્યાઓને બરાબર સાફ કરવામાં આવે તો ઘણી હદ સુધી પાણીના ધસમસતા પ્રવાહને વહેવામાં રોક લાગતી નથી. આવી પ્રિ મોનસૂનની કામગીરી બરાબર ન થતાં એક મહિલા કોર્પોરેટરે કંઈક અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.

 

 

ચોમાસા અગાઉ તંત્ર દ્વારા પ્રિ-મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ જો આ કામગીરીને બરાબર ન કરવામાં આવે તો વરસાદી પાણી ભરાવાના લીધે લોકોને મોટી હાલાકીઓ ભોગવવી પડે છે.

 

પ્રિ-મોનસૂનની કામગીરીને બરાબર ન થતાં એક મહિલા કોંગી કોર્પોરેટરે ગટરની કેનાલ પર બેસીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. નવાગામ ઘેડમાં આવેલ કેનાલ સફાઈ ન થતાં સ્થાનિક કોર્પોરેટર પોતાના સાથીઓ સાથે  અનોખી રીતે વિરોધ વ્યકત કરતાં નજરે ચડે છે.

 

આ પણ વાંચો : ઓમાનમાં T20 World Cup મેચના પ્રારંભ સાથે ઈતિહાસ રચાશે, આયોજનનો મોકો મળતા ગદગદ થયો દેશ

 

Next Video