IPS અધિકારીઓ જ કરે છે ભ્રષ્ટ્રાચાર! નિવૃત IPS અધિકારીની FB પોસ્ટ થઈ વાયરલ

|

Jan 16, 2021 | 3:18 PM

ગુજરાત પોલીસમાં કરપ્શન ટોચે પહોંચ્યું છે. હા વાત પોતે જ એક નિવૃત IPS અધિકારીએ સ્વીકારી છે. રાજ્યના નિવૃત IPS અધિકારી આર.જે.સવાણીએ ફેસબુક પર પોસ્ટ કરીને આ વાત સ્વીકારી છે અને કહ્યું છે કે IPS અધિકારીઓ શરમ રાખ્યા વિના કરપ્શન કરે છે. કોન્સ્ટેબલ લાંચ લે છે તે તો હિમશિલાની માત્ર ટોચ છે મોટું કરપ્શન તો IPS […]

ગુજરાત પોલીસમાં કરપ્શન ટોચે પહોંચ્યું છે. હા વાત પોતે જ એક નિવૃત IPS અધિકારીએ સ્વીકારી છે. રાજ્યના નિવૃત IPS અધિકારી આર.જે.સવાણીએ ફેસબુક પર પોસ્ટ કરીને આ વાત સ્વીકારી છે અને કહ્યું છે કે IPS અધિકારીઓ શરમ રાખ્યા વિના કરપ્શન કરે છે. કોન્સ્ટેબલ લાંચ લે છે તે તો હિમશિલાની માત્ર ટોચ છે મોટું કરપ્શન તો IPS અધિકારીઓ કરે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

IPS અધિકારી આર.જે.સવાણી વર્ષ 2019માં નિવૃત થયેલા છે. આ IPS અધિકારીએ તાજેતરમાં થયેલી ACBની કાર્યવાહી પર આક્ષેપો કરીને આ પોસ્ટ કરી છે. પોસ્ટમાં IPS અધિકારી સવાણીએ કહ્યું કે પોલીસની પાછળ સર્વિસ શબ્દ કેટલો યોગ્ય છે. પોલીસ લોકોની સેવા માટે છે કે કરપ્શન માટે તે સવાલ આ પોસ્ટમાં IPS અધિકારી સવાણીએ ઉઠાવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: બાળમૃત્યુ રોકવામાં સરકાર નિષ્ફળ? અમદાવાદ અને રાજકોટ સિવિલમાં ડિસેમ્બરમાં 219 બાળકોના મોત

Published On - 6:24 am, Sun, 5 January 20

Next Video