સાબરમતી સેન્ટ્રલ જેલમાં રેડીયોમાંથી વહ્યુ કર્ણપ્રિય સંગીત, કેદીઓના મનોરંજન માટે રેડીયો પ્રિઝન સ્ટેશનનો પ્રારંભ

|

Oct 02, 2020 | 1:08 PM

રાજ્યમાં પ્રથમવાર સાબરમતી સેન્ટ્રલ જેલમાં રેડીયો પ્રિઝન સ્ટેશનની શરૂઆત થઈ છે. સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓના મનોરંજન માટે, આ રેડીયો પ્રથા શરૂ કરવામાં આવી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ, કેદી જ રેડીયો જોકીની ભૂમિકા ભજવીને, એક પછી એક સુરીલા ગીત અન્ય કેદીઓને રેડીયો મારફતે સંભળાવશે. આ પણ વાંચોઃમોડે મોડે ગુજરાત સરકારે કરી જાહેરાત, ખાદીના વેચાણ પર […]

સાબરમતી સેન્ટ્રલ જેલમાં રેડીયોમાંથી વહ્યુ કર્ણપ્રિય સંગીત, કેદીઓના મનોરંજન માટે રેડીયો પ્રિઝન સ્ટેશનનો પ્રારંભ

Follow us on

રાજ્યમાં પ્રથમવાર સાબરમતી સેન્ટ્રલ જેલમાં રેડીયો પ્રિઝન સ્ટેશનની શરૂઆત થઈ છે. સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓના મનોરંજન માટે, આ રેડીયો પ્રથા શરૂ કરવામાં આવી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ, કેદી જ રેડીયો જોકીની ભૂમિકા ભજવીને, એક પછી એક સુરીલા ગીત અન્ય કેદીઓને રેડીયો મારફતે સંભળાવશે.

આ પણ વાંચોઃમોડે મોડે ગુજરાત સરકારે કરી જાહેરાત, ખાદીના વેચાણ પર અપાશે 20 ટકા વળતર

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article