સુરતમાં લોકોએ ઘરમા જ કર્યુ ગણપતિ વિસર્જન, કોરોના દુર કરવા વિધ્નહર્તાને કરી પ્રાર્થના

|

Sep 19, 2020 | 3:19 PM

કોરોનાકાળમાં ગણેશ વિસર્જનનો સુરતમા માહોલ જ કઈક અલગ છે. સામાન્ય રીતે દર વર્ષે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે લોકો ગણેશ પ્રતિમાનું નદી કે તળાવમાં કે પછી મનપા દ્વારા બનાવાતા કૃત્રિમ કુંડમાં વિસર્જન કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા બહાર પાડેલી ગાઈડલાઈનને કારણે લોકોએ, માટીની જ ગણેશ પ્રતિમાનું સ્થાપન કર્યુ અને એ […]

સુરતમાં લોકોએ ઘરમા જ કર્યુ ગણપતિ વિસર્જન, કોરોના દુર કરવા વિધ્નહર્તાને કરી પ્રાર્થના

Follow us on

કોરોનાકાળમાં ગણેશ વિસર્જનનો સુરતમા માહોલ જ કઈક અલગ છે. સામાન્ય રીતે દર વર્ષે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે લોકો ગણેશ પ્રતિમાનું નદી કે તળાવમાં કે પછી મનપા દ્વારા બનાવાતા કૃત્રિમ કુંડમાં વિસર્જન કરતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા બહાર પાડેલી ગાઈડલાઈનને કારણે લોકોએ, માટીની જ ગણેશ પ્રતિમાનું સ્થાપન કર્યુ અને એ પ્રતિમાનું પોતાના ઘરમાં જ ભક્તિભાવ ભાવપૂર્વક વિસર્જન કર્યું.

સુરતના એક પરિવારે  માટીની 2 ફૂટની મૂર્તિની સ્થાપના કરી હતી. આ મૂર્તિમાં  પહેલેથી એક છોડ હતો. આજે વિસર્જનના દિવસે ઘરના લોકોએ ઘરમાં જ પૂજા આરતી કરી કુંડમાં  ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યું. આ કુંડમાં જે છોડ ઉગશે તેની આ પરિવાર દરરોજ પૂજા કરશે. જેથી ઘરમાં અને ઘરના લોકો ઉપર ગણપતિ દાદાના આશીર્વાદ કાયમ બન્યા રહે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

 

 

 

Published On - 7:52 am, Tue, 1 September 20

Next Article