કોરોના પોઝિટીવ આવ્યા બાદ CM રૂપાણીએ ટ્વીટ કરીને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ 

|

Feb 15, 2021 | 7:58 PM

કોરોના પોઝિટીવ આવ્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)એ ટ્વીટ કર્યુ છે. મુખ્યપ્રધાને ટ્વીટ કરીને કોરોના પોઝિટીવ હોવાની જાણકારી આપી છે

કોરોના પોઝિટીવ આવ્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)એ ટ્વીટ કર્યુ છે. મુખ્યપ્રધાને ટ્વીટ કરીને કોરોના પોઝિટીવ હોવાની જાણકારી આપી છે અને ટ્વીટમાં તેમને પોતાની તબિયત વિશે માહિતગાર કર્યા છે. જો કે હાલમાં તેમની તબિયત સ્થિર છે અને મુખ્યપ્રધાન યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યાંથી સમગ્ર રાજ્યનું સંચાલન કરશે. આ સાથે જ મુખ્યપ્રધાને સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

 

 

આ પણ વાંચો: Morbi : કૉંગ્રેસના તમામ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચવા માટે જિલ્લા સેવાસદન ખાતે એકઠા થયા

 

 

Next Video