મામલતદાર, કલેક્ટર કે ક્લાસ વન અધિકારી બનવું હોય તો ગુજરાતની આ સંસ્થા કરાવશે તૈયારી, 15 જૂલાઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

|

Jul 14, 2019 | 1:15 PM

જો તમારે કલાસ વન અધિકારી બનવું હોય અને તેને લઈને પ્રશિક્ષણ મેળવવું હોય તો જાહેરાત આવી ગયી છે. ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા સ્પીપા દ્વારા દર વર્ષે યુપીએસસી પરિક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. સ્પીપામાંથી ઉમેદવારો સિલેક્ટ પણ થાય છે. ઉમેદવારોને સ્પીપાને લઈને સારું એવું આકર્ષણ હોય છે અને આ વર્ષની જાહેરાત આવી ગયી છે. Web Stories View […]

મામલતદાર, કલેક્ટર કે ક્લાસ વન અધિકારી બનવું હોય તો ગુજરાતની આ સંસ્થા કરાવશે તૈયારી, 15 જૂલાઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ
Photo Source- Spipa Facebook Page

Follow us on

જો તમારે કલાસ વન અધિકારી બનવું હોય અને તેને લઈને પ્રશિક્ષણ મેળવવું હોય તો જાહેરાત આવી ગયી છે. ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા સ્પીપા દ્વારા દર વર્ષે યુપીએસસી પરિક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. સ્પીપામાંથી ઉમેદવારો સિલેક્ટ પણ થાય છે. ઉમેદવારોને સ્પીપાને લઈને સારું એવું આકર્ષણ હોય છે અને આ વર્ષની જાહેરાત આવી ગયી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ વર્ષે પણ સ્પીપા દ્વારા જાહેરાત આવી ગયી છે. જે ઉમેદવારો ગ્રેજ્યુએટ હોય તે સ્પીપામાં અરજી કરી શકશે. સ્પીપા આ પ્રશિક્ષણ વર્ગોમાં ઉમેદવારોની પસંદગી પરિક્ષાના આધારે કરે છે. સિવિલ સર્વિસિ પાસ કરવા માટે સ્પીપા ગુજરાત સરકારની એક આદર્શ સંસ્થા ગણવામાં આવે છે અને ગુજરાતમાંથી જે ઉમેદવારો પાસ થાય છે તેમાં સૌથી વધારે સ્પીપાના ઉમેદવારો હોય છે તેવું પણ વિવિધ પરિણામો પરથી જોવા મળ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેવી રીતે કરી શકાય અરજી?


સ્પીપા એટલે કે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થામાં યુપીએસસીના તાલીમ લેવા માટે અરજી ojas.gujarat.gov.in વેબસાઈટ પર કરવાની રહે છે. આ અરજી 1 જૂલાઈ,2019થી લઈને 15 જૂલાઈ સુધી કરી શકાશે.

આ પણ વાંચો:  IAS અધિકારી કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો

કેટલું શિક્ષણ જરુરી?


કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશન એટલે સ્નાતક હોવું જરુરી છે તો તમે સ્પીપાની તાલીમ વર્ગોની પરિક્ષા માટે અરજી કરી શકશો. સ્પીપા દ્વારા આ અંગેની પરિક્ષા 4 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. સ્પીપા બે તબક્કામાં પરિક્ષા લેશે જેમાં પ્રથમ તબક્કાની પરિક્ષા પાસ કર્યા બાદ નિબંધ કસોટી પણ ઉમેદવારે પાસ કરવાની રહેશે. વધુ માહિતી માટે જુઓ વેબસાઈટ જાઓ- ojas.gujarat.gov.in

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:00 pm, Mon, 1 July 19

Next Article