રાજકોટ: હનીટ્રેપ કરીને પૈસા ખંખેરતી શાતિર ગેંગ ઝડપાઈ, ગેંગની મહિલા શખ્સ દિવ્યા મકવાણા ફરાર 

|

Dec 15, 2020 | 7:15 PM

રાજકોટમાં હનીટ્રેપની જાળમાં ફસાવી પૈસા ખંખેરતી ગેંગ ઝડપાઈ છે. આ ગેંગની એક મહિલાએ મોરબીના એક યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો અને રૂપિયા 26,000 પડાવ્યા અને વધુ રૂપિયા 2 લાખની માંગ કરી. ગેંગની મહિલા શખ્સ દિવ્યા મકવાણા ફરાર થઈ ગઈ છે. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને 4 શખ્સોની ધરપકડ કરી છે.   Web Stories View more SBI પાસેથી […]

રાજકોટ: હનીટ્રેપ કરીને પૈસા ખંખેરતી શાતિર ગેંગ ઝડપાઈ, ગેંગની મહિલા શખ્સ દિવ્યા મકવાણા ફરાર 

Follow us on

રાજકોટમાં હનીટ્રેપની જાળમાં ફસાવી પૈસા ખંખેરતી ગેંગ ઝડપાઈ છે. આ ગેંગની એક મહિલાએ મોરબીના એક યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો અને રૂપિયા 26,000 પડાવ્યા અને વધુ રૂપિયા 2 લાખની માંગ કરી. ગેંગની મહિલા શખ્સ દિવ્યા મકવાણા ફરાર થઈ ગઈ છે. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને 4 શખ્સોની ધરપકડ કરી છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ખેડૂત આંદોલનમાં જોડાયા, ખેડૂતો સાથે ટીકરી સરહદે પહોંચ્યા

 

Next Article