VIDEO: બનાસકાંઠાના અમીરગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિના મોત

બનાસકાંઠાના અમીરગઢના કપાસિયા ઘાટામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. હિટ એન્ડ રનની આ ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે. ઈકબાલગઢથી કપાસિયા જતા રસ્તા પર બન્યો બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યાં વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી. ભોગ બનેલા બન્ને વ્યક્તિઓ ધનપુરા કપાસીયાના રહેવાસી છે. આ પણ વાંચો: CLOSING BELL: ઉતાર-ચઢાવના અંતે શેરબજાર તેજી નોંધાવી […]

VIDEO: બનાસકાંઠાના અમીરગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિના મોત
Hit & Run - Accident
| Updated on: Dec 18, 2020 | 5:35 PM

બનાસકાંઠાના અમીરગઢના કપાસિયા ઘાટામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. હિટ એન્ડ રનની આ ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે. ઈકબાલગઢથી કપાસિયા જતા રસ્તા પર બન્યો બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યાં વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી. ભોગ બનેલા બન્ને વ્યક્તિઓ ધનપુરા કપાસીયાના રહેવાસી છે.

આ પણ વાંચો: CLOSING BELL: ઉતાર-ચઢાવના અંતે શેરબજાર તેજી નોંધાવી બંધ થયું