વર્તમાન ચોમાસામાં ઓછો વરસાદ ધરાવતા મહિસાગરમાં મેઘરાજાએ વરસાવી મહેર

વર્તમાન ચોમાસામાં વરસાદની ભારે અછત ભોગવતા મહિસાગરમાં આજે મેઘરાજાએ મહેર વરસાવી છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર, લુણાવાડા સહીતના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વર્તમાન ચોમાસામાં ઉતર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ હોવાથી ખેડૂતો, પશુપાલકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી. જો કે આજે મેઘરાજાએ મહિસાગર જિલ્લામાં મહેર વરસાવતા ખેડૂતો પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ છે. હવામાન […]

વર્તમાન ચોમાસામાં ઓછો વરસાદ ધરાવતા મહિસાગરમાં મેઘરાજાએ વરસાવી મહેર
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:09 PM

વર્તમાન ચોમાસામાં વરસાદની ભારે અછત ભોગવતા મહિસાગરમાં આજે મેઘરાજાએ મહેર વરસાવી છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર, લુણાવાડા સહીતના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વર્તમાન ચોમાસામાં ઉતર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ હોવાથી ખેડૂતો, પશુપાલકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી. જો કે આજે મેઘરાજાએ મહિસાગર જિલ્લામાં મહેર વરસાવતા ખેડૂતો પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ છે. હવામાન વિભાગે આગામી 8 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરતા ખેડૂતો અને પશુપાલકોમાં હજુ પણ વધુ વરસાદની આશ બંધાઈ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:57 am, Wed, 5 August 20