ભારે વરસાદની આગાહી વચ્ચે દિવનો દરિયો બન્યો તોફાની, ઊંચા મોજા ઉછળ્યા, માછીમારોને દરિયા ના ખેડવા સુચના

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે દિવમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસ્યો છે. દીવના રસ્તાઓ ઉપર નદી વહેતી હોય તેમ વરસાદી પાણી વહ્યા. દિવનો દરિયો પણ ભારે તોફાની બન્યો છે. સામાન્ય રીતે મોજા ઉછળતા હોય છે તેનાથી વધુ ઊંચા મોજા ઉછળ્યા છે. દિવના વહીવટીતંત્રે માછીમારોને દરિયા નહી ખેડવા સુચના આપી છે. જુઓ વિડીયો.   Facebook […]

ભારે વરસાદની આગાહી વચ્ચે દિવનો દરિયો બન્યો તોફાની, ઊંચા મોજા ઉછળ્યા, માછીમારોને દરિયા ના ખેડવા સુચના
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:58 AM

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે દિવમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસ્યો છે. દીવના રસ્તાઓ ઉપર નદી વહેતી હોય તેમ વરસાદી પાણી વહ્યા. દિવનો દરિયો પણ ભારે તોફાની બન્યો છે. સામાન્ય રીતે મોજા ઉછળતા હોય છે તેનાથી વધુ ઊંચા મોજા ઉછળ્યા છે. દિવના વહીવટીતંત્રે માછીમારોને દરિયા નહી ખેડવા સુચના આપી છે. જુઓ વિડીયો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Published On - 7:18 am, Thu, 6 August 20