આ કારણે રાજ્યની 6 કોલેજ થશે બંધ, GTU પાસે કોલેજ બંધ કરવાની માગી પરવાનગી

|

May 15, 2019 | 12:59 PM

રાજ્યની 6 કોલેજોએ GTUને અરજી કરીને બંધ કરવાની પરવાનગી માગી છે. તેમા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ નહીં મળતા કોલેજ બંધ કરવા માટે GTUને અરજી કરી છે. ગાંધીનગરની એન્જીનીયરિંગ કોલેજ અને રાજકોટની MCA કોલેજે બંધ કરવા માટે અરજી કરી છે. પાટણ અને જૂનાગઢની MBA કોલેજે પણ આ અરજી કરી છે. જ્યારે મહેસાણા અને હિંમતનગરની 2 ફાર્મસી કોલેજે […]

આ કારણે રાજ્યની 6 કોલેજ થશે બંધ, GTU પાસે કોલેજ બંધ કરવાની માગી પરવાનગી

Follow us on

રાજ્યની 6 કોલેજોએ GTUને અરજી કરીને બંધ કરવાની પરવાનગી માગી છે. તેમા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ નહીં મળતા કોલેજ બંધ કરવા માટે GTUને અરજી કરી છે. ગાંધીનગરની એન્જીનીયરિંગ કોલેજ અને રાજકોટની MCA કોલેજે બંધ કરવા માટે અરજી કરી છે. પાટણ અને જૂનાગઢની MBA કોલેજે પણ આ અરજી કરી છે. જ્યારે મહેસાણા અને હિંમતનગરની 2 ફાર્મસી કોલેજે પણ બંધ કરવા માટેની અરજી કરવામાં આવી છે છે.

દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતા કોલેજોએ આ નિર્ણય લીધો છે.  વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા અન્ય હજી ઘણીબધી કોલેજ પર બંધ થવાનું જોખમ છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

TV9 Gujarati

આ પણ વાંચો: ભાર વિનાનું ભણતર! આ દેશના બાળકો 16 વર્ષની ઉંમર સુધી નથી આપતા કોઈ પરિક્ષા

Next Article