ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલફેરની ચૂંટણીનું પરિણામ જાહેર, સૌ વધુ સીટ પર NSUIનો વિજય

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલફેરની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. 8માંથી 5 બેઠક પર NSUIએ કબજો કરી લીધો છે. 4 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં NSUI આગળ છે. PG આર્ટસ ફેકલ્ટીમાં રોનકસિંહ સોલંકીની જીત થઈ છે. તો PG સાયન્સમાં ABVPના દિવ્યપાલસિંહનો વિજય થયો છે. તો આ તરફ લો ફેકલ્ટીમાં NSUIના હર્ષોદિત્યસિંહ પરમારનો વિજય થયો છે. […]

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલફેરની ચૂંટણીનું પરિણામ જાહેર, સૌ વધુ સીટ પર NSUIનો વિજય
| Edited By: | Updated on: Oct 05, 2020 | 2:04 PM

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલફેરની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. 8માંથી 5 બેઠક પર NSUIએ કબજો કરી લીધો છે. 4 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં NSUI આગળ છે. PG આર્ટસ ફેકલ્ટીમાં રોનકસિંહ સોલંકીની જીત થઈ છે. તો PG સાયન્સમાં ABVPના દિવ્યપાલસિંહનો વિજય થયો છે. તો આ તરફ લો ફેકલ્ટીમાં NSUIના હર્ષોદિત્યસિંહ પરમારનો વિજય થયો છે. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહના પુત્ર છે હર્ષાદિત્યસિંહ પરમાર. પીજી કોમર્સમાં NSUIના રાહુલ થાદોડાનો વિજય થયો છે. તો આ તરફ બીએડ ફેકલ્ટીમાં NSUIના શુભમ તિવારીનો વિજય થયો છે.

આ પણ વાંચોઃ રાજ્યસભાની ચૂંટણીમાં ફરી નવા જૂનીના એંધાણ, વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:06 am, Mon, 9 March 20