આવતીકાલે ભારત બંધનું એલાન, રાજ્યમાં એસટી બસ સેવાને નહીં થાય અસર

આવતીકાલે ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં એસટી બસ સેવાને ભારત બંધની અસર નહીં થાય. જો કોઈ જરૂર જણાશે તો બસ સેવા બંધ કરાઈ શકાય છે, જો કે હાલમાં તો એવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી. રાબેતામુજબ તમામ રૂટ પર બસ સેવા ચાલુ રહેશે.     Facebook પર તમામ મહત્વના […]

આવતીકાલે ભારત બંધનું એલાન, રાજ્યમાં એસટી બસ સેવાને નહીં થાય અસર
| Updated on: Dec 07, 2020 | 8:31 PM

આવતીકાલે ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં એસટી બસ સેવાને ભારત બંધની અસર નહીં થાય. જો કોઈ જરૂર જણાશે તો બસ સેવા બંધ કરાઈ શકાય છે, જો કે હાલમાં તો એવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી. રાબેતામુજબ તમામ રૂટ પર બસ સેવા ચાલુ રહેશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આગામી આદેશ ન થાય ત્યાં સુધી રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે: DGP આશિષ ભાટિયા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:26 pm, Mon, 7 December 20